Advertisement
GPSSB ફિમેલ હેલ્થ વર્કર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્લાસ 3 | GPSSB FEMALE HEALTH WORKER PROVISIONAL MERIT LIST CLASS-III ADVT (16/2021-22)
તાજેતર માં જ તારીખ 04-08-2022 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ ની GPSSB ફિમેલ હેલ્થ વર્કર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્લાસ 3 | GPSSB Female Health Worker Provisional Merit List Class-III ADVT (16/2021-22) ની જગ્યા ઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી જેનું મેરિટ લિસ્ટ ની જાહેરાત કરવામાં આવી છે.
GPSSB Female Health Worker Provisional Merit List
GPSSB દ્વારા લેવામાં આવેલ ફિમેલ હેલ્થ વર્કર (Female Health Worker ) ક્લાસ 3 પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
📁📤👆⬆️⤴️
GPSSB Female Health Worker Advertisement
GPSSB ફિમેલ હેલ્થ વર્કર ક્લાસ 3 | GPSSB Female Health Worker Class-III પ્રશ્ન પેપર | આન્સર કી | રિઝલ્ટ વગેરે ની વધારા ની માહિતી કે વિગતો માટે GPSSB ફિમેલ હેલ્થ વર્કર ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB FHW(Female Health Workers) Class-III Advertisement 16/2021-22 અથવા તો નીચે આપેલ સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લઈ શકે છે.
સત્તાવાર વેબસાઇટ : gpssb.gujarat.gov.inભરતી જાહેરાત : જાહેરાત જુવોભરતી પરિપત્ર : ઑફિશિયલ પરિપત્ર જુવોઅરજી કરો : ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
ડિસક્લેમર
Important : અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી 100% સાચી જ છે. પરંતુ ક્યારેક કોઈ કારણોસર ભૂલ થી ખોટી માહિતી અપલોડ થઈ શકે છે. તેથી કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ /સંસ્થા / સંસ્થા / વિભાગ અને સત્તાવાર જાહેરાત / સૂચના સાથે વિગતો તપાસો અને પુષ્ટિ કરો.
🤝 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (WWW.GPSSB.IN) સાથે જોડાયેલો રહો અને પંચાયત વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પ્રકારની ભરતી ને લગતી માહિતી ના અપડેટ ઝડપ થી તમારા મોબાઇલ ફોન પર મેળવતા રહો.
Advertisement
Post a Comment
Post a Comment